$M^{3+}$ ધાતુ આયનના ત્રણ એકદંતીય લિગેન્ડ $L_1, L_2$ અને $L_3$ સાથેના હોમોલેપ્ટિક અષ્ટફલકીય સંકીર્ણો અનુક્રમે લીલા,વાદળી અને લાલ રંગના વિસ્તારમાં તરંગલંબાઈનું શોષણ કરે છે. લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ કયો છે?

  • A
    $L_3 < L_1 < L_2$
  • B
    $L_3 < L_2 < L_1$
  • C
    $L_1 < L_2 < L_3$
  • D
    $L_2 < L_1 < L_3$

Explore More

Similar Questions

$[Fe(H_2O)_6]^{3+}$ એ પ્રબળ અનુચુંબકીય છે જ્યારે $[Fe(CN)_6]^{3-}$ એ નિર્બળ અનુચુંબકીય છે. સમજાવો.

દાતા પરમાણુના આધારે લિગાન્ડ્સ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ સ્ટ્રેન્થનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

સમાન ધાતુ અને સમાન લિગેન્ડ માટે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય સંકીર્ણોમાં અલગ-અલગ રંગો શા માટે જોવા મળે છે?

હાઈ સ્પિન $d^{6}$ મેટલ આયન માટે ઓક્ટાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલ ક્ષેત્રમાં ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઈઝેશન એનર્જીના મૂલ્યો અનુક્રમે છે:

નીચેના સંકીર્ણો માટે દ્રશ્ય વિભાગમાં શોષણ તરંગલંબાઈનો ક્રમ કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo